Skip to content
Prabodh Guidance
Home
Study Material
Updates
Current Affairs
Books
Practice Quiz
About
Change theme
ગુ
EN
☰
Practice Quiz
ગુજરાતી સાહિત્ય – પ્રેક્ટિસ ટેસ્ટ
10 પ્રશ્નો
10 questions
10 min
Negative marking: −0.25
Save
WhatsApp
Share
Before you start
10 questions · 10 min
−0.25 mark cut per wrong answer
Answer in any order. Use the question palette to jump, and mark questions to review later.
Start test →
1
'સરસ્વતીચંદ્ર' નવલકથાના લેખક કોણ?
A
કનૈયાલાલ મુનશી
B
ગોવર્ધનરામ ત્રિપાઠી
C
નર્મદ
D
પન્નાલાલ પટેલ
2
પ્રથમ ગુજરાતી નવલકથા કઈ?
A
સરસ્વતીચંદ્ર
B
કરણઘેલો
C
ભારેલો અગ્નિ
D
માનવીની ભવાઈ
3
'નર્મકોશ' ના રચયિતા કોણ?
A
દલપતરામ
B
નર્મદ
C
દયારામ
D
અખો
4
છપ્પા માટે કયા કવિ જાણીતા છે?
A
અખો
B
પ્રેમાનંદ
C
શામળ
D
મીરાંબાઈ
5
'માનવીની ભવાઈ' ના લેખકને કયા વર્ષે જ્ઞાનપીઠ મળ્યો?
A
1967
B
1985
C
2001
D
2015
6
'ગુજરાતનો નાથ' કોની નવલકથા છે?
A
ર. વ. દેસાઈ
B
કનૈયાલાલ મુનશી
C
ચુનીલાલ મડિયા
D
ધૂમકેતુ
7
ગાંધીજીની આત્મકથાનું નામ?
A
મારી હકીકત
B
સત્યના પ્રયોગો
C
હિમાલયનો પ્રવાસ
D
જીવનનો આનંદ
8
ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કોણે કરી?
A
નર્મદ
B
રણજિતરામ મહેતા
C
કનૈયાલાલ મુનશી
D
ગાંધીજી
9
'લીલુડી ધરતી' ના લેખક કોણ?
A
ઈશ્વર પેટલીકર
B
ચુનીલાલ મડિયા
C
પન્નાલાલ પટેલ
D
ઝવેરચંદ મેઘાણી
10
પ્રથમ ગુજરાતી અખબાર કયું?
A
ગુજરાત સમાચાર
B
સંદેશ
C
મુંબઈ સમાચાર
D
નવજીવન
Home
Material
Updates
Quiz
Saved
✕