Skip to content
Prabodh Guidance
Home
Study Material
Updates
Current Affairs
Books
Practice Quiz
About
Change theme
ગુ
EN
☰
Practice Quiz
ગુજરાત સામાન્ય જ્ઞાન – પ્રેક્ટિસ ટેસ્ટ 1
5 questions
5 min
No negative marking
Save
WhatsApp
Share
Before you start
5 questions · 5 min
No negative marking
Answer in any order. Use the question palette to jump, and mark questions to review later.
Start test →
1
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ?
A
1 મે 1960
B
15 ઓગસ્ટ 1947
C
26 જાન્યુઆરી 1950
D
1 નવેમ્બર 1956
2
ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે?
A
તાપી
B
નર્મદા
C
સાબરમતી
D
મહી
3
એશિયાઇ સિંહો માટે જાણીતું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે?
A
વાંસદા
B
વેળાવદર કાળિયાર
C
ગીર
D
મરીન નેશનલ પાર્ક
4
ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલો લાંબો છે?
A
1200 કિમી
B
1600 કિમી
C
900 કિમી
D
2000 કિમી
5
ગુજરાતની રાજધાની ગાંધીનગર કઈ નદીના કિનારે આવેલી છે?
A
મહી
B
તાપી
C
નર્મદા
D
સાબરમતી
Home
Material
Updates
Quiz
Saved
✕