Skip to content
પ્રબોધ ગાઇડન્સ
હોમ
અભ્યાસ સામગ્રી
ભરતી અપડેટ
કરંટ અફેર્સ
પુસ્તકો
પ્રેક્ટિસ ક્વિઝ
અમારા વિશે
થીમ બદલો
ગુ
EN
☰
પ્રેક્ટિસ ક્વિઝ
સામાન્ય વિજ્ઞાન – પ્રેક્ટિસ ટેસ્ટ
10 પ્રશ્નો
10 પ્રશ્નો
10 મિનિટ
નેગેટિવ માર્કિંગ: −0.25
સેવ
WhatsApp
શેર કરો
શરૂ કરતાં પહેલાં
10 પ્રશ્નો · 10 મિનિટ
−0.25 ગુણ દરેક ખોટા જવાબ દીઠ કપાશે
કોઈ પણ ક્રમમાં જવાબ આપો. પ્રશ્ન પેલેટથી કોઈ પણ પ્રશ્ન પર જાઓ અને પછી જોવા માટે માર્ક કરો.
ટેસ્ટ શરૂ કરો →
1
કાર્ય અને ઊર્જાનો SI એકમ કયો છે?
A
વૉટ
B
જૂલ
C
ન્યૂટન
D
પાસ્કલ
2
ગુરુદૃષ્ટિ (Hypermetropia) સુધારવા કયો લેન્સ વપરાય છે?
A
અંતર્ગોળ
B
બહિર્ગોળ
C
નળાકાર
D
સમતલ
3
પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર કયું છે?
A
CaSO₄·2H₂O
B
CaSO₄·½H₂O
C
CaCO₃
D
CaOCl₂
4
કાંસું કઈ ધાતુઓની મિશ્રધાતુ છે?
A
તાંબુ + જસત
B
તાંબુ + કલાઈ
C
લોખંડ + કાર્બન
D
એલ્યુમિનિયમ + તાંબુ
5
માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે?
A
યકૃત
B
ફેફસાં
C
ચામડી
D
મગજ
6
વિટામિન A ની ઉણપથી કયો રોગ થાય છે?
A
સ્કર્વી
B
રતાંધળાપણું
C
બેરીબેરી
D
સુકતાન
7
ડેન્ગ્યુ કયા મચ્છરથી ફેલાય છે?
A
એનોફિલિસ
B
એડીસ
C
ક્યુલેક્સ
D
ત્સે-ત્સે માખી
8
સર્વગ્રાહી રક્તજૂથ કયું છે?
A
O નેગેટિવ
B
A પોઝિટિવ
C
AB પોઝિટિવ
D
B નેગેટિવ
9
ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે?
A
હોમી ભાભા
B
વિક્રમ સારાભાઈ
C
એ. પી. જે. અબ્દુલ કલામ
D
સતીશ ધવન
10
સૂર્યના અભ્યાસ માટેનું ભારતનું પ્રથમ મિશન કયું?
A
ચંદ્રયાન-3
B
મંગળયાન
C
આદિત્ય-L1
D
ગગનયાન
હોમ
સામગ્રી
અપડેટ
ક્વિઝ
સેવ કરેલું
✕