પ્રબોધ ગાઇડન્સ

તલાટી / પંચાયત

આ પરીક્ષા વિશે

Gujarat Panchayat Service Selection Board – Talati cum Mantri, Junior Clerk and other panchayat posts.

પરીક્ષા પદ્ધતિ

પરીક્ષા

  • GPSSB દ્વારા હેતુલક્ષી (MCQ) લેખિત પરીક્ષા

મુખ્ય વિષયો

  • ગુજરાતી ભાષા અને વ્યાકરણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ
  • સામાન્ય જ્ઞાન, પંચાયતી રાજ, બંધારણ, વર્તમાન પ્રવાહો
  • ગણિત અને માનસિક ક્ષમતા

પ્રશ્નોની સંખ્યા, સમય અને નેગેટિવ માર્કિંગ માટે GPSSB ની તાજેતરની જાહેરાત જુઓ. શરૂઆત માટે "તલાટી કમ મંત્રી: પરીક્ષા અને તૈયારી માર્ગદર્શિકા" વાંચો.