પ્રબોધ ગાઇડન્સ

અમારા વિશે

પ્રબોધ ગાઇડન્સ ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે મફત અભ્યાસ સામગ્રીનું પ્લેટફોર્મ છે. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં નોટ્સ, જૂના પ્રશ્નપત્રો, અભ્યાસક્રમ, ભરતી અપડેટ, પ્રેક્ટિસ ટેસ્ટ અને કરંટ અફેર્સ મળશે.

  • બધી સામગ્રી મફત, લૉગિન વગર
  • દરેક પરીક્ષા માટે અલગ પેજ: પદ્ધતિ, તારીખ અને સામગ્રી
  • પરીક્ષા જેવી ટેસ્ટ: ટાઇમર, પ્રશ્ન પેલેટ અને નેગેટિવ માર્કિંગ
  • સામગ્રી સેવ કરો અને ઓફલાઇન વાંચો
Prabodh Guidance