ગુજરાત પોલીસ
આ પરીક્ષા વિશે
Gujarat Police recruitment – LRD (Lokrakshak), PSI, ASI and other posts.
પરીક્ષા પદ્ધતિ
તબક્કા (LRD / PSI)
- શારીરિક કસોટી (દોડ) અને શારીરિક માપ
- લેખિત પરીક્ષા (MCQ; PSI માં વધારાનાં પેપર હોઈ શકે)
- દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ
લેખિત પરીક્ષાના મુખ્ય વિષયો
- તાર્કિક ક્ષમતા અને ગણિત
- બંધારણ, વર્તમાન પ્રવાહો, ઇતિહાસ-ભૂગોળ (ગુજરાત વિશેષ)
- ગુજરાતી અને અંગ્રેજી ભાષા
- નવા ફોજદારી કાયદા: BNS, BNSS, BSA (1 જુલાઈ 2024 થી)
ચોક્કસ ધોરણો અને ગુણ માટે GPRB ની તાજેતરની જાહેરાત જુઓ. શરૂઆત માટે "ગુજરાત પોલીસ LRD / PSI ભરતી: તૈયારી માર્ગદર્શિકા" વાંચો.