પ્રબોધ ગાઇડન્સ

ગુજરાત પોલીસ

આ પરીક્ષા વિશે

Gujarat Police recruitment – LRD (Lokrakshak), PSI, ASI and other posts.

પરીક્ષા પદ્ધતિ

તબક્કા (LRD / PSI)

  1. શારીરિક કસોટી (દોડ) અને શારીરિક માપ
  2. લેખિત પરીક્ષા (MCQ; PSI માં વધારાનાં પેપર હોઈ શકે)
  3. દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ

લેખિત પરીક્ષાના મુખ્ય વિષયો

  • તાર્કિક ક્ષમતા અને ગણિત
  • બંધારણ, વર્તમાન પ્રવાહો, ઇતિહાસ-ભૂગોળ (ગુજરાત વિશેષ)
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષા
  • નવા ફોજદારી કાયદા: BNS, BNSS, BSA (1 જુલાઈ 2024 થી)

ચોક્કસ ધોરણો અને ગુણ માટે GPRB ની તાજેતરની જાહેરાત જુઓ. શરૂઆત માટે "ગુજરાત પોલીસ LRD / PSI ભરતી: તૈયારી માર્ગદર્શિકા" વાંચો.

2026

2025

અન્ય